વલસાડના કપરાડામાં દમણગંગા નદીના પટમાં બેફામ રેતી ખનન: વન વિભાગ, RTO અને ખાણ-ખનીજની મિલીભગતથી ચાલતો કરોડોનો કાળો કારોબાર!
ઘાડવી અને ભાથેરીમાં આદિવાસીઓ માટે પગદંડીનો રસ્તો નથી, પણ રેતી માફિયાઓના ડમ્પર માટે વન વિભાગે જંગલમાં હાઈવે બનાવી દીધા! સાયરેસ ગોન્ડ નામના વચેટિયાનું હપ્તા નેટવર્ક ચર્ચામાં. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘાડવી, ભાથેરી અને ટુકવાડા ગામ દમણગંગા નદીના કિનારે આવેલા છે અને આખો વિસ્તાર વન વિભાગની સરહદોથી ઘેરાયેલો છે. પ્રકૃતિની ગોદમાં આવેલા આ શાંત ગામોમાં અત્યારે … Read more




