Gen Z Dictionary – W, L, GOATED, Ratio અને Touch Grass નો સાચો અર્થ શું?
જો કોઈ તમારી પોસ્ટ પર માત્ર ‘W’ લખે… અથવા ‘L Take’ કહે… તો તેનો અર્થ શું? અને લોકો ‘Touch Grass’ કેમ કહે છે? આજે જાણીએ Gen Z Dictionary માં આ મહત્વના શબ્દોને ગયા ભાગમાં આપણે Sus, Ghosting, Flex, Lowkey અને Simp વિશે જાણ્યું. આજે વાત કરીએ પાંચ નવા વાયરલ Gen Z શબ્દોની. 1️⃣ W W … Read more





