પૂરગ્રસ્તોના આંસુ લૂછવા વિશ્વ હિંદુ પરિષદ મેદાને, ઉમરગામના વિવિધ વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ
અનાજ કિટ, તાડપત્રી, ધાબળા અને વિદ્યાર્થીઓ માટે નોટબુક-પેન્સિલ સેટનું વિતરણ; જરૂરિયાતમંદ પરિવારોનો આશીર્વાદ મેળવ્યો તાજેતરમાં આવેલા પૂરથી પ્રભાવિત પરિવારોને મદદરૂપ બનવાના હેતુથી વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ) વલસાડ જિલ્લા અને ઉમરગામ પ્રખંડની ટીમ દ્વારા ઉમરગામ તાલુકાના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. “માનવ સેવા એ જ પ્રભુ સેવા, બાકી બધું અહીંનું અહીં જ”ના … Read more





