--Advertisement here--

Gen Z Dictionary – Slay, Ate, Bussin, POV અને FOMO નો સાચો અર્થ શું?

On: July 30, 2026 7:51 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જો કોઈ તમારી પોસ્ટ પર ‘Slay!’ લખે… અથવા કોઈ કહે ‘She Ate!’… તો શું તેનો અર્થ ખરેખર ખાવા સાથે સંબંધિત છે? ચાલો! આજે જાણીએ પાંચ નવા વાયરલ Gen Z શબ્દો

ગયા ભાગમાં આપણે Skibidi, Brainrot, Cringe, Mid અને Cooked વિશે જાણ્યું. હવે, આજે વાત કરીએ વધુ પાંચ એવા જ ટ્રેન્ડિંગ શબ્દોની.

1️⃣ Slay :- જો કોઈ કહે… “You Slayed!” એટલે… તમે કમાલ કરી દીધી… ખૂબ જ સારું કામ કર્યું.

2️⃣ Ate :- જો કોઈ કહે… “She Ate!” એનો અર્થ… તે વ્યક્તિએ શાનદાર પરફોર્મન્સ આપ્યું. આ શબ્દનો ખાવા સાથે કોઈ સંબંધ નથી.

3️⃣ Bussin :-  જો કોઈ કહે… “This food is Bussin!” એટલે… આ તો એકદમ જબરદસ્ત છે. શરૂઆતમાં ખાવાની વસ્તુ માટે વપરાતો શબ્દ હવે કોઈ પણ સારી વસ્તુ માટે વપરાય છે.

4️⃣ POV :- POV એટલે… Point Of View એટલે… વિડિયો કોઈ ચોક્કસ વ્યક્તિના દૃષ્ટિકોણથી બતાવવામાં આવ્યો છે. જેમ કે… POV: તમે પરીક્ષાનું પરિણામ જોવા ગયા છો.

5️⃣ FOMO…. જેનું સંપૂર્ણ રૂપ છે… Fear Of Missing Out. એટલે… બીજાઓ કંઈક મજાનું કરી રહ્યા છે અને હું રહી ગયો… એવી લાગણી.

તો આજે આપણે શીખ્યા…

  • ✅ Slay
  • ✅ Ate
  • ✅ Bussin
  • ✅ POV
  • ✅ FOMO

આગળના ભાગમાં જાણીશું… Sus, Ghosting, Flex, Simp અને Lowkey જેવા વધુ વાયરલ Gen Z શબ્દો.

error: Content is protected !!