ESICની Defaulter Listમાં Vapi-Valsadની કંપનીઓના નામ: શું છે આ યાદીનો સાચો અર્થ?
માત્ર ‘ડિફોલ્ટર’ શબ્દ જોઈને નિર્ણય નહીં, હવે જાણવું જરૂરી છે—કેટલા રૂપિયા, કયા સમયગાળાના અને શા માટે? વાપી | વલસાડ વાપી–વલસાડનો ઔદ્યોગિક વિસ્તાર દેશના મહત્વના industrial clusters પૈકીનો એક છે. હજારો કામદારો અને મોટી સંખ્યામાં નાના-મોટા ઉદ્યોગો અહીં કાર્યરત છે. આવા સંજોગોમાં કર્મચારીઓની social security સાથે જોડાયેલી ESIC compliance સ્વાભાવિક રીતે મહત્વનો વિષય બની જાય છે. … Read more





