--Advertisement here--

Gen Z Dictionary :- Sus, Ghosting, Flex, Lowkey અને Simp નો સાચો અર્થ શું?

On: July 31, 2026 8:18 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

“કોઈ તમને ‘Sus’ કહે… કોઈ અચાનક મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દે… અથવા કોઈ પોતાની નવી કાર બતાવીને ‘Flex’ કરે… આખરે આ બધા શબ્દોનો સાચો અર્થ શું છે? આવો જાણીએ Gen Z Dictionary ના મહત્વના શબ્દો

ગયા ભાગમાં આપણે Slay, Ate, Bussin, POV અને FOMO વિશે જાણ્યું. આજે વાત કરીએ પાંચ નવા વાયરલ Gen Z શબ્દોની.

1️⃣ Sus

Sus એટલે… Suspicious એટલે કે… શંકાસ્પદ. જો કોઈ કહે… “Bro is Sus.” એટલે… તેની હરકતો પર શંકા થાય છે.

2️⃣ Ghosting

કોઈ વ્યક્તિ અચાનક… મેસેજ, કોલ કે ચેટનો જવાબ આપવાનું બંધ કરી દે… અને કોઈ કારણ પણ ન આપે… તેને કહેવામાં આવે છે… Ghosting.

3️⃣ Flex

જો કોઈ પોતાની નવી કાર… મોંઘો ફોન… અથવા પૈસા બતાવીને લોકોને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે… તો Gen Z કહે… “Stop Flexing.” એટલે… બતાવા કરવાનું બંધ કરો.

4️⃣ Lowkey

Lowkey એટલે… કોઈ વાત ખુલ્લેઆમ નહીં… પણ થોડા પ્રમાણમાં… અથવા શાંતિથી. જેમ કે… “I lowkey like this song.” એટલે… મને આ ગીત થોડું ગમે છે… પણ હું બહુ બતાવવા માંગતો નથી.

5️⃣ Simp

Simp શબ્દનો ઉપયોગ… એવી વ્યક્તિ માટે થાય છે… જે કોઈને ઇમ્પ્રેસ કરવા માટે… પોતાની જરૂર કરતાં વધારે પ્રયત્ન કરે. આ શબ્દનો ઉપયોગ ઘણીવાર મજાકમાં થાય છે.

તો આજે આપણે શીખ્યા…

  1. ✅ Sus
  2. ✅ Ghosting
  3. ✅ Flex
  4. ✅ Lowkey
  5. ✅ Simp

આગળના ભાગમાં જાણીશું… GOATED, W, L, Ratio અને Touch Grass જેવા નવા વાયરલ Gen Z શબ્દો.

કમેન્ટમાં લખો…આજે સૌથી નવો શબ્દ કયો લાગ્યો?

Also read

ઉમરગામના મોહનગામથી કલેક્ટર કચેરી સુધી પૂરની સ્થિતિની સમીક્ષા: કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને સહાયની ખાતરી આપી, વલસાડ માટે ‘રેડ એલર્ટ’ વચ્ચે સરકારના મોટા નિર્ણયો

સ્વ. મંજુ દાયમાની સ્મૃતિને રક્તદાનથી શ્રેષ્ઠ અંજલિ: વાપીમાં યોજાયેલી વિશાળ શિબિરમાં 505 યુનિટ રક્ત એકત્ર

GUIDE સંસ્થામાં પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી, પર્યાવરણ જાગૃતિ વેબિનાર યોજાયો, 50 પુનઃઉપયોગી કાપડની થેલીઓનું વિતરણ

Gen Z Dictionary – Slay, Ate, Bussin, POV અને FOMO નો સાચો અર્થ શું?

દૂધ, પનીર, ઘી અને પાણીપુરીનું પાણી નીચી ગુણવત્તાનું નીકળ્યું, વલસાડ-ડાંગની 13 પેઢીઓ સામે કેસ

પૂરની પીડા પર ‘PR’નો ખેલ? CSRના નામે કરોડોના ગોટાળાની આશંકા, ઇન્કમટેક્સની નજર હવે સેવાધારીઓ પર!

error: Content is protected !!