
30 જૂન: 3,27,50,705
20 સપ્ટેમ્બર: 3,31,19,756
આ સરકારી ટેન્ડર Portalનો counter છે,
તો પછી સવાલ એ છે—Tender ID 297994ના page views સાથે document downloads કેટલા થયા?
સૂત્રોના જણાવ્યા મુજબ ટેન્ડરમાં bidders આવ્યા છે અને તેમની તપાસ ચાલી રહી છે. હવે નજર Technical Qualification → Financial Bid → L1 → LOA પર.
આ તપાસનો આગળનો પડાવ હવે દસ્તાવેજો નક્કી કરશે.
#Vapi #DeepSeaPipeline #GIDC #CETP #VIA






