--Advertisement here--

રાહુલ ગાંધીના પોર્ટલ પર ગુજરાતમાંથી 738 રજૂઆતો; સુરત 99 સાથે આગળ, વલસાડમાં 8 અને નવસારીમાં 14 ‘Raised Voices’

On: October 4, 2026 8:09 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રાહુલ ગાંધીના ‘Satyagraha’ પોર્ટલ પર દક્ષિણ ગુજરાતનો અવાજ કેટલો?

રાહુલ ગાંધીના Satyagraha પોર્ટલના તાજા ડેટા મુજબ દેશભરમાં 24,123 Submissions નોંધાઈ છે. ગુજરાતમાંથી કુલ 738 Raised Voices સામે આવી છે.

દક્ષિણ ગુજરાતના આંકડા ચોંકાવનારા છે👇

🔴 સુરત – 99
🔴 ભરૂચ – 17
🔴 નવસારી – 14
🔴 વલસાડ – 8
🔴 તાપી – 4
🔴 ડાંગ – 1

➡️ એટલે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાંથી કુલ 143 Raised Voices.

આ ઉપરાંત દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવમાંથી 5 Voices નોંધાઈ છે.

ગુજરાતમાં મુદ્દા પ્રમાણે સૌથી વધુ રજૂઆતો ભ્રષ્ટાચાર – 162, ત્યારબાદ શિક્ષણની પહોંચ – 96, ખેડૂત પ્રશ્નો – 61 અને મજૂર અધિકારો – 55 છે.

📍 ખાસ સવાલ વલસાડ માટે:
વલસાડની 8 Raised Voicesમાં કયા સ્થાનિક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે?

આંકડા માત્ર સંખ્યા નથી…
આ લોકોના પ્રશ્નોનો ડિજિટલ રેકોર્ડ છે.

વલસાડ અને દક્ષિણ ગુજરાતના આ અવાજોમાં કયા પ્રશ્નો છુપાયેલા છે?
આ તપાસ હવે આગળ વધશે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!