સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી
‘સ્વાવલંબી ભારત અભિયાન’ અંતર્ગત ઉદ્યોગસાહસિકતા જાગૃતિ સેમિનાર યોજાયો; વિદ્યાર્થીઓને નવીનતા, સ્વનિર્ભરતા અને નેતૃત્વ અંગે માર્ગદર્શન વાપી, 1 સપ્ટેમ્બર 2026: સલવાવ-વાપી સ્થિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ખાતે IQAC અને IIC તથા વલસાડ શહેરના સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ-2026ની ઉજવણી કરવામાં આવી હતી. ‘સ્વાવલંબી ભારત અભિયાન’ અંતર્ગત ‘સ્વ-નિર્ભરતાથી નેતૃત્વ તરફ યુવા … Read more





