--Advertisement here--

Gen Z Dictionary – Rizz, Delulu, Aura, NPC અને Sigma નો સાચો અર્થ શું?

On: July 27, 2026 10:52 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

“ગઈકાલે આપણે No Cap, Bet અને GOAT વિશે જાણ્યું. આજે વાત કરીએ એવા પાંચ શબ્દોની, જે અત્યારે Instagram અને Reels પર સૌથી વધુ વાયરલ છે.”

સોશિયલ મીડિયા પર તમે વારંવાર Rizz, Delulu, Aura, NPC અને Sigma જેવા શબ્દો સાંભળ્યા હશે. પણ આખરે તેનો અર્થ શું છે?

1️⃣ Rizz જો કોઈ કહે… “He’s got Rizz.” એટલે… તે વ્યક્તિમાં લોકોને ઇમ્પ્રેસ કરવાની ગજબની સ્ટાઇલ અથવા કરિશ્મા છે.

2️⃣ Delulu : “Delulu” શબ્દ Delusional પરથી આવ્યો છે. એટલે… કોઈ વ્યક્તિ કલ્પનાની દુનિયામાં વધારે જીવે છે અથવા અવાસ્તવિક અપેક્ષાઓ રાખે છે.

3️⃣ Aura : Aura એટલે… કોઈ વ્યક્તિની હાજરી, આત્મવિશ્વાસ અથવા પર્સનાલિટીનો પ્રભાવ. જેમ કે… “His Aura is +1000.” એટલે… તેની હાજરી ખૂબ જ પ્રભાવશાળી છે.

4️⃣ NPC : NPC એટલે… Non-Player Character. આ શબ્દ ગેમિંગમાંથી આવ્યો છે. આજે તેનો ઉપયોગ એવી વ્યક્તિ માટે થાય છે… જે પોતાની રીતે વિચાર્યા વગર માત્ર બીજાનું અનુસરણ કરે.

5️⃣ Sigma : Sigma Male એટલે… પોતાના નિયમો પર ચાલનાર, આત્મવિશ્વાસી અને ભીડથી અલગ વિચારનાર વ્યક્તિ. જોકે સોશિયલ મીડિયા પર આ શબ્દનો ઘણીવાર મજાકમાં પણ ઉપયોગ થાય છે.

તો આજે આપણે શીખ્યા…

  • ✅ Rizz
  • ✅ Delulu
  • ✅ Aura
  • ✅ NPC
  • ✅ Sigma

આગળના ભાગમાં જાણીશું… Skibidi, Cooked, Mid, Cringe અને Brainrot જેવા નવા વાયરલ Gen Z શબ્દો.

કમેન્ટમાં લખો… તમને સૌથી વિચિત્ર કયો શબ્દ લાગ્યો?

Also read

વલસાડમાં પૂર બાદ જનજીવનને પૂર્વવત કરવા તંત્રની મેરેથોન કામગીરી: આરોગ્ય, રાહત, સફાઈ, માર્ગ-મરામતથી લઈને રાશન કિટ અને રેસ્ક્યૂ સુધી યુદ્ધના ધોરણે કામગીરી

વેસ્મા તળાવ ખોદકામમાં કરોડોના બિલ સામે ગંભીર સવાલો: 22 વીઘાના કરાર સામે આખું તળાવ ખોદાયું હોવાનો ગ્રામજનોનો દાવો

દિલ્હી પ્રોટેસ્ટમાં અચાનક કેમ ગુંજ્યા Gen Z ના કોડ? આખરે ‘Vaste Gana Huyee’ નો અર્થ શું?

અનશનની આગ – ભાગ 10B4 : હોસ્પિટલનો બેડ… હાઇકોર્ટની સુનાવણી… અને દેશભરની આતુર નજર

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: NEET વિવાદ વચ્ચે શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓના આંદોલન બાદ દેશના રાજકારણમાં મોટો વળાંક

2012માં બન્યાનો દાવો… પરંતુ 2021માં જમીન સંપાદન! આખરે વારોલી નદીના બ્રિજનું સત્ય શું છે? 13 વર્ષમાં જ પાણીમાં સમાઈ ગયો કરોડોનો બ્રિજ!

error: Content is protected !!