જો કોઈ તમારી પોસ્ટ પર માત્ર ‘W’ લખે… અથવા ‘L Take’ કહે… તો તેનો અર્થ શું? અને લોકો ‘Touch Grass’ કેમ કહે છે? આજે જાણીએ Gen Z Dictionary માં આ મહત્વના શબ્દોને

ગયા ભાગમાં આપણે Sus, Ghosting, Flex, Lowkey અને Simp વિશે જાણ્યું. આજે વાત કરીએ પાંચ નવા વાયરલ Gen Z શબ્દોની.
1️⃣ W
W એટલે… Win એટલે કે… જબરદસ્ત… શાનદાર… જીત. જેમ કે… “That’s a W!” એટલે… આ તો કમાલ થઈ ગઈ.
2️⃣ L
L એટલે… Loss એટલે… નિષ્ફળતા… ખરાબ નિર્ણય… અથવા શરમજનક પરિસ્થિતિ. જેમ કે… “Big L!”
3️⃣ GOATED
GOATED એટલે… કોઈ વ્યક્તિ… વસ્તુ… અથવા પરફોર્મન્સ… એકદમ લેજેન્ડ લેવલનું હોય. GOAT કરતાં પણ વધુ પ્રશંસા કરવા માટે ઘણીવાર GOATED શબ્દ વપરાય છે.
4️⃣ Ratio
સોશિયલ મીડિયા પર… જો કોઈ પોસ્ટ કરતાં… તેના જવાબમાં આવેલી કોમેન્ટને વધારે Likes મળે… તો લોકો કહે… “You got Ratioed.” એટલે… લોકોને તમારી પોસ્ટ કરતાં… તેનો જવાબ વધુ ગમ્યો.
5️⃣ Touch Grass
જો કોઈ આખો દિવસ… મોબાઇલ… ગેમિંગ… અથવા સોશિયલ મીડિયામાં જ રહે… તો લોકો મજાકમાં કહે… “Go Touch Grass.” એટલે… થોડો સમય બહાર જાઓ… વાસ્તવિક દુનિયામાં જીવો.
તો આજે આપણે શીખ્યા…
- ✅ W
- ✅ L
- ✅ GOATED
- ✅ Ratio
- ✅ Touch Grass
આગળના ભાગમાં જાણીશું… Drip, Opp, Glaze, Canon Event અને Lore જેવા વધુ વાયરલ Gen Z શબ્દો.






