વડાપ્રધાનના જન્મદિવસે વલસાડને નવા માહિતી ભવનની ભેટ

રૂ. 2.11 કરોડના ખર્ચે બનેલા જિલ્લા માહિતી ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ; પત્રકારો માટે અલાયદો રૂમ સહિત આધુનિક સુવિધાઓ વલસાડ, 17 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વલસાડ જિલ્લાને નવા જિલ્લા માહિતી ભવનની ભેટ મળી છે. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 2 કરોડ 11 લાખના ખર્ચે નિર્માણ … Read more

સફાઈના નામે લાલ પ્રવાહી? વાપી GIDCમાં આવેલ કંપની બહાર કેમ ફેલાયું રંગીન પાણી?

વિડિયોમાં રસ્તા પર લાલ રંગનું પ્રવાહી વહેતું દેખાયું; વરસાદી નાળા સુધી પહોંચ્યું કે નહીં તેની તપાસ જરૂરી, સેમ્પલિંગ વિના પ્રવાહીની પ્રકૃતિ અંગે નિષ્કર્ષ નહીં વાપી GIDCમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે Sona Interchem Pvt. Ltd.ના પરિસર બહાર લાલ રંગનું દેખાતું પ્રવાહી રસ્તા પર ફેલાયેલું હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પરિસરની અંદર તથા બહારના … Read more

સ્મશાન સાફ થયું… હવે સ્મશાન સુધીનો રસ્તો ક્યારે?

શ્રમદાન વચ્ચે એક સવાલ : અંતિમવિધિ માટેની મૂળભૂત સુવિધાઓ પણ કાયમી ધોરણે સુધરશે? કપરાડા | 17 સપ્ટેમ્બર 2026 :- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ‘સેવા પખવાડિયા’ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કપરાડા તાલુકાના રાતા ખાડી ખાતે પણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સામુદાયિક સ્મશાનમાં શ્રમદાન અને સ્વચ્છતા અભિયાન યોજાયું. સ્મશાનની સફાઈ થાય, આસપાસનો … Read more

મોદીજીને ગુજરાતની ‘બર્થડે ગિફ્ટ’ આપશો? 🎁 દારૂબંધી પર એકવાર આંકડાથી નિર્ણય કરો!

🎂આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 76મો જન્મદિવસ… ગુજરાતમાં 88 લાખથી વધુ દીવા પ્રગટશે, સેવાકીય કાર્યક્રમો થશે. 🎁 પણ ગુજરાત સરકાર મોદીજીને એક અનોખી બર્થડે ગિફ્ટ આપે તો? દારૂબંધી પર એકવાર નિષ્પક્ષ રિવ્યૂ! જરા આંકડા જુઓ… 2024માં ગુજરાતમાં આશરે 82 લાખ IMFL બોટલ જપ્ત થઈ — કિંમત ₹144 કરોડ! એટલે સરેરાશ દર 4 સેકન્ડે એક બોટલ જપ્ત! … Read more

शेमफोर्ड फ्यूचरिस्टिक स्कूल के खेलो इंडिया बॉक्सिंग सेंटर के युवा चैंपियनों का सम्मान

जिला, इंटर-स्कूल एवं यूटी स्तर की प्रतियोगिताओं में शानदार प्रदर्शन; खिलाड़ियों ने जीते 10 स्वर्ण, 3 रजत और 1 कांस्य पदक दमन, 16 सितंबर 2026: शेमफोर्ड फ्यूचरिस्टिक स्कूल, दमन स्थित खेलो इंडिया बॉक्सिंग सेंटर द्वारा जिला, इंटर-स्कूल एवं यूटी स्तर की बॉक्सिंग प्रतियोगिताओं में उत्कृष्ट प्रदर्शन करने वाले युवा खिलाड़ियों के सम्मान में विशेष समारोह … Read more

‘शेमफोर्ड का राजा’ गणपति बप्पा को भावपूर्ण विदाई, गणेश विसर्जन समारोह में गूंजे ‘गणपति बप्पा मोरया’ के जयघोष

शेमफोर्ड फ्यूचरिस्टिक स्कूल, दमन में भक्ति और उल्लास के साथ गणेश उत्सव का समापन; विद्यार्थियों और शिक्षकों ने आरती, पूजा, गरबा और भक्ति गीतों के साथ बप्पा को दी विदाई दमन, 15 सितंबर 2026: शेमफोर्ड फ्यूचरिस्टिक स्कूल, दमन में गणेश उत्सव का समापन भक्ति, उल्लास और भावनाओं से भरे गणेश विसर्जन समारोह के साथ हुआ। … Read more

વાપી રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે પ્રયાગરાજના યુવકનું મોત: જમિયત ઉલમા-એ-વાપી ટ્રસ્ટે નિભાવી માનવતાની ફરજ

અજાણ્યા મૃતદેહની ઓળખ માટે સોશિયલ મીડિયા પર અપીલથી લઈ પરિવાર સુધી મૃતદેહ પહોંચાડવા સુધી ટ્રસ્ટે પોલીસને આપ્યો સહયોગ વાપી: સોમવારે વાપી રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આવી જતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મૃતકની ઓળખ અંગે શરૂઆતમાં કોઈ સ્પષ્ટ માહિતી મળી નહોતી. મૃતકની ઓળખ માટે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી … Read more

Shemford Futuristic School Welcomes Ganpati Bappa with Grandeur and Devotion

Festive spirit and cultural values shine at Ganpati Aagman celebration in Daman Daman, September 14, 2026: Shemford Futuristic School, Daman, celebrated the auspicious Ganpati Aagman with immense enthusiasm, devotion and traditional fervour. The school campus resonated with the chants of “Ganpati Bappa Morya” as students, teachers and members of the Shemford family came together to … Read more

કચરાની લાગી નોકરી! 😂 30 Eco Bricks આપો અને મેળવો ₹100

ઘરમાં પડેલી પ્લાસ્ટિકની બોટલ હવે કચરો નહીં, પર્યાવરણ બચાવવાની ‘ઇંટ’; મહાનગરપાલિકાનું ‘કચરામાંથી કંચન’ અભિયાન ઘરમાં ખૂણામાં પડેલી ખાલી પ્લાસ્ટિકની બોટલોને જોઈને હવે તેને કચરો સમજીને ફેંકી દેવાની જરૂર નથી. કારણ કે ભાવનગરમાં આ જ બોટલોને ‘Eco Brick’માં ફેરવીને ₹100નું પ્રોત્સાહન મેળવી શકાય છે. 😄♻️ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. … Read more

‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર–2026’ અંતર્ગત નારગોલ બીચ પર સફાઈ અભિયાન; 3થી 4 મહિના સુધી ડ્રાઈવ ચલાવાશે, બ્લુ ફ્લેગ બીચ જેવા ધોરણો વિકસાવવાનો કલેક્ટરનો સંકલ્પ

નારગોલ બીચને સ્વચ્છ-સુંદર બનાવી શ્રેષ્ઠ ટૂરિઝમ ડેસ્ટિનેશન બનાવાશે: કનુભાઈ દેસાઈ નારગોલ બીચને બ્લુ ફ્લેગ બીચ જેવા ધોરણો સુધી વિકસાવવાનો સંકલ્પ વલસાડ, 13 સપ્ટેમ્બર 2026: આંતરરાષ્ટ્રીય સફાઈ કાંઠા દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા 12થી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર–2026’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના … Read more

error: Content is protected !!