ખાદ્યમાં ભેળસેળ સામે સરકાર કડક… તો શરીર પર ચઢતા ઝેર સામે ક્યારે?

એનાલોગ પનીર પર પ્રતિબંધની સરાહના… હવે કેમિકલ હેર ડાઈ પર પણ ગંભીર ચર્ચા જરૂરી વિશેષ અહેવાલ | ઔરંગા ટાઈમ્સ ગુજરાત સરકારે એનાલોગ પનીર સહિત કેટલાક નોન-સ્ટાન્ડર્ડ ડેરી ઉત્પાદનો સામે કડક વલણ અપનાવ્યું. મહારાષ્ટ્રમાં પણ ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો અને નકલી ડેરી ઉત્પાદનો સામે કાર્યવાહી તેજ બની છે. જાહેર આરોગ્યની દૃષ્ટિએ આવા નિર્ણયો આવકારદાયક છે. પરંતુ એક સવાલ … Read more

સરીગામ GIDCના 20 પ્લોટ કેસે રાજકીય ગરમાવો વધાર્યો: શક્તિસિંહ ગોહિલે ED, CBI અને ઈન્કમ ટેક્સ તપાસની કરી માંગ

સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને GIDCમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો; જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને ન્યાયિક તપાસની કોંગ્રેસની માંગ અમદાવાદ, તા. 5 ઓગસ્ટ: ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સારિગામ GIDCના 20 ઔદ્યોગિક પ્લોટ મામલે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને આધારે ગુજરાત સરકાર અને GIDC સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે … Read more

શ્રી લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા પ્રેરણા ઉત્સવ અને વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો

તેજસ્વી તારલાઓનું સન્માન, મહિલાઓના નેતૃત્વ અને સામાજિક યોગદાનને અપાયો પ્રોત્સાહન શ્રી લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ વલસાડ, ચીખલી અને વાંસદા દ્વારા ઓધવ ભવન, વલસાડ ખાતે મહિલા પ્રેરણા ઉત્સવ અને વાર્ષિક સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજની પ્રતિભાશાળી મહિલાઓ અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ખોડલધામના ટ્રસ્ટી અને મહિલા આગેવાન … Read more

આજે ફણસા ખનન પ્રોજેક્ટની લોક સુનાવણી: ગામલોકો કયા 15 સવાલોના જવાબ માંગશે?

ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામ ખાતે આજે (05 ઓગસ્ટ, 2026) કોળી પટેલ સમાજ સાંસ્કૃતિક ભવનમાં પ્રસ્તાવિત સોફ્ટ મુરમ, હાર્ડ મુરમ અને બ્લેક ટ્રેપ ખનન ક્લસ્ટર અંગે જાહેર લોકસુનાવણી યોજાવાની છે. પર્યાવરણ મંજૂરી પ્રક્રિયાનો મહત્વનો ભાગ ગણાતી આ સુનાવણીમાં સ્થાનિક લોકો, ખેડૂતો, પર્યાવરણપ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓ પોતાની રજૂઆત કરશે. દસ્તાવેજમાં રોજગારી, વિકાસ અને પર્યાવરણીય … Read more

સરીગામ GIDCના 20 વિવાદાસ્પદ પ્લોટ કેસમાં સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો: ગેરકાયદે પ્લોટ ફાળવણી રદ, માત્ર ₹1.17 કરોડ વળતરનો આદેશ

20માંથી માત્ર એક પ્લોટ પર જ બાંધકામ શરૂ થયું હોવાનું સ્થળ મુલાકાતમાં સામે આવ્યું, બાકીના પ્લોટ હજુ પણ ખાલી હાલતમાં વાપી: ગુજરાતના બહુચર્ચિત સરીગામ GIDCના 20 ઔદ્યોગિક પ્લોટ ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં ગેરકાયદે ગણાયેલી પ્લોટ ફાળવણી રદ રાખી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરજદારને વિકસિત ઔદ્યોગિક પ્લોટનો લાભ નહીં મળે, પરંતુ … Read more

ફણસા ખનન ક્લસ્ટર: દરરોજ કેટલા ટ્રકો દોડશે? લોક સુનાવણી પહેલાં ટ્રાફિક અને રોડ સલામતી પર ઉઠ્યા સવાલો

ઉમરગામ | વિશેષ અહેવાલ | Auranga Times ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં પ્રસ્તાવિત સોફ્ટ મુરમ, હાર્ડ મુરમ અને બ્લેક ટ્રેપ ખનન ક્લસ્ટરને લઈને આગામી 5 ઓગસ્ટે જાહેર લોક સુનાવણી યોજાનાર છે. પર્યાવરણ અને રોજગારની સાથે હવે ટ્રાફિક અને રોડ સલામતી પણ ચર્ચાનો મહત્વનો વિષય બની રહ્યા છે. પ્રોજેક્ટના કાર્યકારી સારાંશમાં લાખો ટન ખનિજના ઉત્પાદનનો ઉલ્લેખ કરવામાં … Read more

ખનનથી કરોડોનું ઉત્પાદન… ગામના વિકાસ માટે માત્ર ₹9.18 લાખ CER ફંડ! પૂરતું ગણાય?

5 ઓગસ્ટે યોજાનારી જાહેર લોક સુનાવણી પહેલાં CER ખર્ચ અંગે ઉઠ્યા સવાલો; પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ અને અન્ય સુવિધાઓ માટે કેટલી થશે અસર? ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં પ્રસ્તાવિત સોફ્ટ મુરમ, હાર્ડ મુરમ અને બ્લેક ટ્રેપ ખનન ક્લસ્ટરને લઈને આગામી 5 ઓગસ્ટે જાહેર લોક સુનાવણી યોજાવાની છે. લોક સુનાવણી પહેલાં હવે Corporate Environment Responsibility (CER) હેઠળ … Read more

POV: Public હજુ પણ “Loading…” માં છે, પણ VIP Zone માં Update Already Installed!

Bro… Development નું Algorithm કોણ લખે છે? વાપી | વલસાડ | દમણ | દાદરા નગર હવેલી | Gen-Z Special જો કોઈ બહારનો માણસ વાપી, વલસાડ, દમણ કે દાદરા નગર હવેલીમાં ફક્ત સરકારના પ્રોજેક્ટોની જાહેરાતો વાંચે તો તેને લાગશે કે અહીં તો Singapore 2.0 બની ગયું હશે. પણ Bro… Reality Check લેતા જ FPS Drop થઈ … Read more

કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં લીડરશિપ ડેવલપમેન્ટ પર બે દિવસીય વર્કશોપ યોજાઈ

વાપી: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપીમાં M.R. Pai Foundation અને Forum of Free Enterprise, Mumbaiના સહયોગથી તથા સેલ્ફ હેલ્પ ફોરમના બેનર હેઠળ કોલેજના ઓડિટોરિયમમાં બે દિવસીય લીડરશિપ ડેવલપમેન્ટ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વના આવશ્યક ગુણો અને કૌશલ્યોનો વિકાસ કરી તેમને પહેલ કરવાની, યોગ્ય … Read more

ફણસા ખનન ક્લસ્ટરઃ ગામને રોજગારના વાયદા, પરંતુ કેટલા લોકોને રોજગારી મળશે? દસ્તાવેજમાં સ્પષ્ટતા નહીં

ઉમરગામ | વિશેષ અહેવાલ | Auranga Times ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં પ્રસ્તાવિત સોફ્ટ મુરમ, હાર્ડ મુરમ અને બ્લેક ટ્રેપ ખનન ક્લસ્ટર અંગે આગામી 5 ઓગસ્ટ, 2026ના રોજ જાહેર લોક સુનાવણી યોજાનાર છે. પર્યાવરણ અને જાહેર હિતના મુદ્દાઓની સાથે હવે એક વધુ મહત્વનો પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે—ખનન પ્રોજેક્ટથી સ્થાનિક લોકોને ખરેખર કેટલો રોજગાર મળશે? પ્રોજેક્ટના કાર્યકારી … Read more

error: Content is protected !!