ઉમરગામના તુંબથી ઇલેક્ટ્રિક ટ્રકો દ્વારા કન્ટેનર ડિલિવરીની પહેલ, અદાણી લોજિસ્ટિક્સ-CMA CGM વચ્ચે ભાગીદારી
ગુજરાતમાં ગ્રીન લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવાની પહેલ; ગ્રાહકોની ફેક્ટરીઓ અને ગોડાઉન સુધી કન્ટેનર પહોંચાડવા ઇલેક્ટ્રિક ટ્રકોનો ઉપયોગ થશે. વાપી, તા. 14 ઓક્ટોબર: ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ખાતે આવેલા અદાણી લોજિસ્ટિક્સના ઇનલેન્ડ કન્ટેનર ડેપોથી કન્ટેનરની ડિલિવરી માટે ઇલેક્ટ્રિક ટ્રકોનો ઉપયોગ શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે. આ માટે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ … Read more





