વલસાડના સરીગામમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મેગા રેઇડ ‘સાવરિયા ડેરી’ માંથી પનીર અને ઘીના જથ્થાના નમૂના સીલ કરાયા, વેપારીઓમાં ફફડાટ!
રાજ્યમાં ખાદ્યચીજોમાં થતી ભેળસેળ સામે સરકારી તંત્રએ લાલ આંખ કરી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા સરીગામ વિસ્તારમાંથી ભેળસેળની આશંકા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સરીગામ બાયપાસ નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં કાર્યરત M/S. સાવરિયા ડેરી’ (M/S. Sawariya Dairy) ના ગોડાઉન/દુકાન પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અચાનક દરોડા પાડ્યા છે. અધિકારીઓની ટીમે સ્થળ … Read more




