વાપીમાં કથિત બોગસ કૉલ સેન્ટર કેસ: કોર્ટે આરોપી યુવરાજ ઉર્ફે એન્ડી સલુજાના જામીન મંજૂર કર્યા
વાપી: વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા કથિત ગેરકાયદેસર કૉલ સેન્ટર અને છેતરપિંડી સંબંધિત કેસમાં વાપી સેશન્સ કોર્ટે આરોપી યુવરાજ ઉર્ફે એન્ડી સુરેન્દ્રકુમાર સલુજાની નિયમિત જામીન અરજી મંજૂર કરીને તેમને જામીન પર મુક્ત કરવાનો ઓર્ડર કર્યો છે. કેસમાં સંડોવાયેલા 13 આરોપીઓ 1. શિવા રામચંદ્ર સૈની 2. કમલસાંભ લુનઝાખુપ હાઉઝલ 3. મુનસંગલિયન કુંગા હાઉઝલ 4. લીઅનમોનલાલ … Read more





