ભુજમાં અનોખું ‘પંચગવ્ય સ્નાન’! ગોબર, ગૌમૂત્ર, દૂધ-ઘી અને ચંદનના મિશ્રણથી લોકોએ કર્યું સામૂહિક સ્નાન

રાવલવાડી ગૌશાળામાં યોજાયેલા કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ; અગાઉ પણ કચ્છમાં 108 લોકોએ કર્યો હતો આવો પ્રયોગ ભુજ: કચ્છના ભુજમાં અનોખા પ્રકારના સામૂહિક સ્નાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Benefit News 24 દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ મુજબ રાવલવાડી ગૌશાળામાં પંચગવ્ય સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાયરલ વીડિયોમાં મોટી સંખ્યામાં … Read more

વાપી સિટી બસ હવે અલગ કંપનીના હાથમાં? મનપાએ SPV બનાવવાની દિશામાં પગલું ભર્યું

47 કર્મચારીઓના લાંબા ગાળાના નિમણૂક નિર્ણય સાથે ‘Vapi City Bus Service’ માટે Board અને Share Capitalની મંજૂરી; GIDC-Notified Areaના હજારો મુસાફરો માટે શું બદલાશે? શહેરની બસ સેવા કે ઇન્ડસ્ટ્રીયલ કમ્યુટર માટેનું નવું મોડલ? વાપી મહાનગરપાલિકાની Standing Committeeની બેઠકમાં વાપી સિટી બસ સેવાને વધુ સુવ્યવસ્થિત અને લાંબા ગાળે સંચાલિત કરવા માટે Special Purpose Vehicle (SPV) બનાવવાની … Read more

308 પૈડાંના મહાકાય મશીનની સફરઃ રસ્તા સાથે હવે ભવિષ્યનું આયોજન પણ જરૂરી

પારાદીપથી કુંભી સુધી 163 ટનનું Cyclization Reactor; 7 મીટર ઊંચા લોડ માટે ખાસ મલ્ટી-એક્સલ ટ્રેલર, કેટલાક સ્થળે વીજ અને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર ઓડિશાથી ઉત્તર પ્રદેશ સુધીનું આ મહાકાય પરિવહન માત્ર એક વાયરલ વીડિયો નથી, પરંતુ ભારતના ભવિષ્યના રોડ અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે વિચારવાનો પણ અવસર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિશાળ મલ્ટી-એક્સલ ટ્રેલરના વીડિયોની … Read more

₹660 કરોડના Deep Sea Pipeline Project વચ્ચે સરકારી ટેન્ડર Portalના Visitor Counterમાં 82 દિવસમાં 3.69 લાખનો વધારો! 👀

30 જૂન: 3,27,50,705 20 સપ્ટેમ્બર: 3,31,19,756 આ સરકારી ટેન્ડર Portalનો counter છે, તો પછી સવાલ એ છે—Tender ID 297994ના page views સાથે document downloads કેટલા થયા? સૂત્રોના જણાવ્યા મુજબ ટેન્ડરમાં bidders આવ્યા છે અને તેમની તપાસ ચાલી રહી છે. હવે નજર Technical Qualification → Financial Bid → L1 → LOA પર. આ તપાસનો આગળનો પડાવ … Read more

વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નો ગૂંજ્યા

જમીન પરત લેવાથી લઈને રસ્તા, વીજળી, દરિયાઈ ધોવાણ, જન્મ પ્રમાણપત્રો અને દબાણો સુધીના પ્રશ્નો રજૂ; કલેક્ટર નીતિન સાંગવાને અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી વલસાડ, તા. 19: વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને કલેક્ટરાલયના સભાખંડમાં મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની ઉપસ્થિતિમાં ધારાસભ્યો રમણભાઈ પાટકર, જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને … Read more

ભુજમાં ફોકિઆ અને અદાણીના સહયોગથી બે દિવસીય ટુર્નામેન્ટ સંપન્ન; 15 પ્રતિષ્ઠિત સંસ્થાઓની 33 ટીમોના 190 જેટલા ખેલાડીઓએ લીધો ભાગ

ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ-2026માં ઓફિસર્સ ક્લબ-1 અને ગુજરાત સચિવાલય ગાંધીનગર ચેમ્પિયન ભુજ, તા. 14: ભુજના ઓફિસર્સ ક્લબના યજમાનપદે અને ફોકિઆ (FOKIA)ના સહયોગથી આયોજિત બે દિવસીય ‘ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ-2026’ ટુર્નામેન્ટનું શાનદાર સમાપન થયું હતું. રાજ્યભરની 15 પ્રતિષ્ઠિત ઔદ્યોગિક અને સંસ્થાકીય ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં કુલ 33 ટીમોના આશરે 190 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં … Read more

KBS-નટરાજ કોલેજની બે વિદ્યાર્થીનીઓની ઓલ ઈન્ડિયા ઈન્ટર-યુનિવર્સિટી ચેસ ચેમ્પિયનશિપ માટે પસંદગી

જ્યોતિ ગઢવી અને દિવ્યા દાસ VNSGU, સુરતનું રાષ્ટ્રીય કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ વાપી: વાપીની ચણોદ કોલોની સ્થિત KBS એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજની બે પ્રતિભાશાળી મહિલા ચેસ ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાની ‘ઓલ ઈન્ડિયા ઈન્ટર-યુનિવર્સિટી ચેસ (મહિલા) ચેમ્પિયનશિપ’ માટે પસંદગી થઈ છે. કોલેજની જ્યોતિ ગઢવી (M.Com. ભાગ-૨) અને દિવ્યા દાસ (F.Y.B.Com.) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતનું … Read more

IITમાં પ્રવેશ મેળવી વાપીની હરિયા સ્કૂલના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વધાર્યું ગૌરવ

મિશાલ રાયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા એન્જિનિયરિંગ તથા વૈંકટેસ પગારેએ ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સમાં મેળવી સિદ્ધિ વાપી: શ્રી એલ.જી. હરિયા મલ્ટીપર્પઝ હરિયા સ્કૂલ, વાપી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શાળાના 2026 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મિશાલ રાય અને વૈંકટેસ પગારેએ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. મિશાલ રાયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા એન્જિનિયરિંગ જ્યારે … Read more

‘મારા સપનાનું ભારત’ વિષય પર ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

વાપીના સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ રજૂ કર્યા વિકસિત ભારતના સપના વાપી, તા. ૧૯: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે આવેલા વચનામૃતમ હોલમાં ‘મારા સપનાનું ભારત’ વિષય પર ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ તથા શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ બંને સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ … Read more

‘નિર્માલ્ય નહીં, નવજીવન’ : ગણેશોત્સવમાં શ્રદ્ધા સાથે પર્યાવરણનો સંદેશ

ગણપતિ બાપાને અર્પણ થતાં ફૂલો અને પૂજા સામગ્રીમાંથી ખાતર બનાવી વૃક્ષોને આપવાનો અનોખો પ્રયાસ; લોકજાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ ધરમપુર: ગણેશોત્સવ એટલે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો પર્વ. પરંતુ આ શ્રદ્ધા સાથે પર્યાવરણની જવાબદારી પણ જોડાય તેવો સુંદર સંદેશ આપતા યુવા શક્તિ યુવક મંડળ, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, ધરમપુર દ્વારા ‘નિર્માલ્ય નહીં, નવજીવન’ થીમ હેઠળ અનોખો પર્યાવરણલક્ષી પ્રયાસ … Read more

error: Content is protected !!