2 ઓક્ટોબર… “2 अक्टूबर को कहाँ थे?” કરતાં એક વાર પૂછીએ — ગાંધી કોણ હતા?
2 ઓક્ટોબર આવે એટલે સોશિયલ મીડિયા પર બે પ્રકારના અવાજો સંભળાય છે. એક તરફ ફિલ્મ Drishyamનો લોકપ્રિય ડાયલોગ— “2 अक्टूबर को कहाँ थे?” અને બીજી તરફ Munna Bhai M.B.B.S.નો વ્યંગાત્મક સંવાદ— “अरे कौन बापू? वो नोट पे जिसका फोटो चिपका है, वो बापू…” મીમ છે. મજા છે. ફિલ્મોના સંવાદ છે. પરંતુ આ બધાની વચ્ચે એક … Read more





