જામનગરના આમરામાં સરકારી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો
વેરો લેવાય છે, જમીનનું લોકેશન ક્યાં? જામનગર: જામનગર તાલુકાના આમરા ગામમાંથી સરકારી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભો કરતો જમીન વિવાદ સામે આવ્યો છે. ગામના માજી સરપંચ દ્વારા પોતાની પત્નીના નામે ખરીદાયેલી જમીન અંગે વર્ષોથી સરકારી કચેરીઓમાં રજૂઆતો અને માહિતી માંગવામાં આવી હોવા છતાં જમીનના સ્થળ અને રેકોર્ડ અંગેનો વિવાદ હજુ યથાવત હોવાનો આક્ષેપ કરવામાં … Read more





