2012માં બન્યાનો દાવો… પરંતુ 2021માં જમીન સંપાદન! આખરે વારોલી નદીના બ્રિજનું સત્ય શું છે? 13 વર્ષમાં જ પાણીમાં સમાઈ ગયો કરોડોનો બ્રિજ!
By Special Investigation Team, Auranga Times Investigative Series – Part 1 23 જુલાઈ, 2026… વલસાડ જિલ્લામાં વરસેલા અતિભારે વરસાદે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી. પરંતુ સંજાણ નજીક વારોલી નદી પર બનેલી એક ઘટના અનેક સવાલો ઉભા કરી રહી છે. ભાઠી કરમબેલી–સોલસુંબા રોડ પર આવેલ બ્રિજ ભારે પૂરના પ્રવાહમાં વચ્ચેથી બે ભાગમાં તૂટી ગયો.સ્થાનિક લોકો કહે છે… … Read more





