જામનગરના ‘આરોહણ’ પ્રોજેક્ટમાં SROI 57.92નો દાવો, પણ આ આંકડો કેવી રીતે આવ્યો? મૂળ અભ્યાસ હજુ જાહેર નથી
Apraavaના અહેવાલમાં પાણીના કામોથી ‘નોંધપાત્ર સામાજિક રિટર્ન’નો ઉલ્લેખ; એપ્રિલ 2024માં Reach to Rootsએ કરેલો સ્વતંત્ર અભ્યાસ જાહેર ડોમેનમાં કેમ નથી? જામનગર :- જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર તાલુકાના મળીને 24 જેટલા ગામોમાં ચાલતા ‘આરોહણ’ પ્રોજેક્ટ અંગે ચાલી રહેલી તપાસમાં હવે એક નવો અને મહત્વનો મુદ્દો સામે આવ્યો છે. પ્રોજેક્ટની નાણાકીય પારદર્શિતા અંગે RTIમાં સવાલો ઉઠ્યા … Read more





