સરીગામ GIDCમાં જવાબદારી કોની? SIAની સત્તાવાર વેબસાઇટ પર જૂની કમિટી, જ્યારે 2026ના જાહેર કાર્યક્રમોમાં નવા હોદ્દેદારોના નામ સામે આવ્યા

સરીગામ: સરીગામ GIDCના ઉદ્યોગો અને ઔદ્યોગિક માળખાને લઈને અનેક મુદ્દાઓ મહત્વના છે, ત્યારે ઉદ્યોગકારોની સંસ્થા Sarigam Industries Association (SIA)ની જાહેર માહિતી અંગે એક રસપ્રદ તફાવત સામે આવ્યો છે. SIAની સત્તાવાર વેબસાઇટના Committee Members પેજ પર હાલમાં કમલેશ આઈ. ભટ્ટને પ્રમુખ, નિર્મલ દુધાણીને ઉપપ્રમુખ અને હેમંત મદોલીને માનદ સચિવ તરીકે દર્શાવવામાં આવ્યા છે. પરંતુ 2025ના FIEOના … Read more

રફતાર નહીં, સંસ્કાર પછી હવે દમણના દરિયા માટે પણ જવાબદારીનો સવાલ! વાપીના ₹660 કરોડના Deep-Sea Pipelineનું શું થયું? દમણ પ્રશાસને GIDC પાસે Project Status માંગ્યું છે?

Damangangaના downstream environmentથી લઈને માછીમારો અને દરિયાઈ પ્રવાસન સુધી અસરનો મુદ્દો; Projectમાં વિલંબ થાય તો environmental contingency શું છે? દમણ કલેક્ટર સૌરભ મિશ્રાના નેતૃત્વમાં તાજેતરમાં યોજાયેલી ‘Thar-Fortuner Sankalp Yatra’માં મોંઘી SUVના માલિકોને જવાબદાર ડ્રાઇવિંગના શપથ અપાવવામાં આવ્યા હતાં. અભિયાનનો સંદેશ હતો—“રફતાર નહીં, સંસ્કાર.” આ પહેલે જાહેર જવાબદારીનો એક સારો સંદેશ આપ્યો છે. પરંતુ હવે દમણના … Read more

વાપીમાં નવા શ્રમ કાયદા અંગે ઉદ્યોગકારો માટે વિશેષ માહિતી સત્ર યોજાયું

DISH અને VIAના સંયુક્ત ઉપક્રમે OSHWC Code, 2020 અંગે માર્ગદર્શન; ઉદ્યોગકારોના કાયદાકીય પ્રશ્નોનું નિરાકરણ વાપી: વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ (DISH)ના સહયોગથી વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમો માટે નવા શ્રમ કાયદા ‘The Occupational Safety, Health and Working Conditions Code, 2020’ અંગે વિશેષ માહિતી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કનુ … Read more

ધોલેરા મંદિર દ્વિશતાબ્દી મહોત્સવ રથનું સલવાવ ગુરુકુળમાં ભવ્ય સ્વાગત

સલવાવ, વાપી: સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે નિર્માણ કરાવેલા છ મુખ્ય મંદિરો પૈકીના એક એવા ધોલેરા મંદિરને આગામી ડિસેમ્બર માસમાં ૨૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસર નિમિત્તે યોજાનાર દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા શ્રી મદનમોહનજી મહારાજનો રથ વિવિધ સ્થળોએ પરિભ્રમણ કરી રહ્યો છે. આ અંતર્ગત ધોલેરા મંદિર દ્વિશતાબ્દી મહોત્સવના આમંત્રણાર્થે રથનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, … Read more

₹660 કરોડના વાપી Deep-Sea Tenderની વિગતો હવે સરકારી ટેન્ડર પોર્ટલ પર કેમ દેખાતી નથી?

GIDCના સરકારી ટેન્ડર પોર્ટલ પર “70 MLD Pipeline Vapi” સર્ચ કરતાં “No Data Available in Table” — ટેન્ડરનું પરિણામ, bidder અને award status અંગે સ્પષ્ટતા ક્યારે? વાપીના લાંબા સમયથી રાહ જોવાતા 70 MLD CETP Deep-Sea Effluent Disposal Pipeline Project અંગે ફરી એક મહત્વનો સવાલ ઊભો થયો છે. ₹660.36 કરોડના આ પ્રોજેક્ટ માટે GIDC દ્વારા E-Tender … Read more

વાપી રેલવે સ્ટેશનના પ્રશ્નો ફરી ZRUCCમાં ગુંજ્યા, 2022ના પ્રસ્તાવોનું શું થયું?

વાપી, 11 સપ્ટેમ્બર 2026: વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને અવરજવર વધુ સરળ બનાવવા માટે કપરાડાના ધારાસભ્ય તથા પશ્ચિમ રેલવેની ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ZRUCC)ના સભ્ય જીતુભાઈ એચ. ચૌધરીએ ZRUCCની બેઠકમાં વાપી સ્ટેશનને લગતા વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. રજૂઆતમાં સ્ટેશનના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની અછત દૂર કરવા, ઉત્તર બાજુ મુસાફરો માટે શૌચાલય અને … Read more

વાપીની એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓની સાયન્સ એક્ઝિબિશનમાં ધમાકેદાર સિદ્ધિ

ઇન્ટર સ્કૂલ સાયન્સ એક્ઝિબિશનમાં બંને ગ્રુપમાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું વાપી: સેલવાસ સ્થિત પ્રભાત સ્કોલર્સ એકેડેમી દ્વારા 7 સપ્ટેમ્બર, 2026ના રોજ આયોજિત ઇન્ટર સ્કૂલ સાયન્સ એક્ઝિબિશનમાં વાપીની શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બંને ગ્રુપમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સ્પર્ધાના ગ્રુપ-1માં ધોરણ 6ની પ્રતિષ્ઠા પાંડે, અદિતિ મિશ્રા અને … Read more

વાપીના ઉદ્યોગકારોને ‘ડ્રીમ પ્રોજેક્ટ’ બતાવ્યો… હવે આટલી ચુપકીદી કેમ?

₹660.36 કરોડની Deep-Sea Pipelineમાં ઉદ્યોગકારોનો હિસ્સો કેટલો? ₹132 કરોડ, ₹165 કરોડ કે પછી Free? સરકારના બજેટમાં ₹1012 કરોડ… વાપીના ઉદ્યોગજગત માટે વર્ષોથી ચર્ચાતો Deep-Sea Effluent Disposal Pipeline Project હવે ₹660.36 કરોડના ટેન્ડર સુધી પહોંચી ગયો છે. પરંતુ હવે સવાલ માત્ર એટલો નથી કે ટેન્ડરમાં કેટલા bidders આવ્યા અને L1 કોણ છે. સવાલ એ પણ છે … Read more

₹660 કરોડના Vapi Deep-Sea Projectમાં ટેન્ડર બાદ પરિણામ ક્યાં?

Bid submission બંધ થયાને દિવસો વીતી ગયા, છતાં bidder, technical qualification અને L1 અંગે જાહેર માહિતી નહીં વાપીના ₹660 કરોડથી વધુના મહત્વાકાંક્ષી Deep-Sea Effluent Disposal Projectને લઈને હવે પારદર્શિતાનો સવાલ ઊભો થયો છે. GIDCના E-Tender Notice No. 20 of 2025-26 અને Tender ID 297994 હેઠળ 70 MLD ક્ષમતાની CETP effluent disposal pipeline માટે ટેન્ડર બહાર … Read more

₹10 કરોડના ‘નમો કમલમ’નો આખો હિસાબ ક્યાં?

40 હજાર ચોરસ ફૂટના હાઇટેક BJP કાર્યાલયનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન; જમીન, બાંધકામ અને હાઇટેક સુવિધાઓનો વાસ્તવિક ખર્ચ કેટલો? નવસારીમાં ભાજપનું નવું ‘નમો કમલમ’ કાર્યાલય તૈયાર થઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન પણ કરી દીધું છે. લગભગ 40 હજાર ચોરસ ફૂટના આ કાર્યાલયનો ખર્ચ ₹10 કરોડથી વધુ હોવાનું જાહેર થયું છે. અહીં … Read more

error: Content is protected !!