સુપ્રીમ કોર્ટ બહારના એક વાયરલ વીડિયોથી દેખાતી મોટી મીડિયા હકીકત: TV ચેનલની ઓળખ કરતાં Reporterની વ્યક્તિગત Digital Reach વધુ મહત્વની બનતી જાય છે
“ગન-માઇક”થી “ડિજિટલ રિપોર્ટર” સુધી: શું હવે News Channel કરતાં Journalist વધુ મોટો Brand બનશે? નવી દિલ્હી: મીડિયાની દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે સમાચારની વિશ્વસનીયતા અને પહોંચનો સૌથી મોટો આધાર ન્યૂઝ ચેનલનું નામ અને Logo ગણાતો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતુ માઇક, તેના પર ચેનલનો Logo અને પાછળ ઉભેલો Reporter—આ જ … Read more





