વિદુર નીતિ: ભાગ :-3, વિશ્વાસ કોનો કરવો? સંબંધો અને મિત્રતાની સાચી પરખ ક્યારે થાય
આજના સમયમાં એ ઓળખવું સૌથી અઘરું છે કે કોણ આપણા સાચા હિતેચ્છુ છે અને કોણ આપણી સાથે માત્ર સ્વાર્થ માટે જોડાયેલાં છે. મહાત્મા વિદુરે મહાભારત કાળમાં ધૃતરાષ્ટ્રને સંબંધો અને વિશ્વાસનું એવું જ્ઞાન આપ્યું હતું, જે આજે પણ વર્તમાનમાં આપણને દગો ખાતા બચાવી શકે છે. વિદુર નીતિ સિરીઝના ભાગ-2 ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. … Read more




