દિલ્હીમાં ‘ચલો સંસદ’ આંદોલન: જંતર-મંતરથી સરકાર સાથેની વાતચીત સુધી… આખો દિવસ કેવી રીતે પસાર થયો?
હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા, ભારે પોલીસ બંદોબસ્ત, સંસદ તરફ કૂચ રોકાઈ, અંતે જે.પી. નડ્ડા સાથે બેઠક બાદ અભિજીત દીપકે અને સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યું નવી દિલ્હી, તા. 20 દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે Cockroach Janata Party (CJP) દ્વારા આપવામાં આવેલા “ચલો સંસદ” આહવાનને પગલે દિવસભર રાજકીય ગરમાવો જોવા મળ્યો. જંતર-મંતર ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી … Read more





