વિશ્વના સૌથી દુર્લભ ‘બોમ્બે બ્લડ ગ્રૂપ’ માટે આશાનું કિરણ બન્યું વલસાડ રક્તદાન કેન્દ્ર, માત્ર 6 રક્તદાતાઓએ બચાવ્યા 10 દર્દીઓના જીવ
મુંબઈથી સુરત વચ્ચે વિરલ Bombay Blood Group ધરાવતા દર્દીઓ માટે વલસાડ રક્તદાન કેન્દ્ર બની રહ્યું છે જીવનરક્ષક આધાર; સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધી 19 યુનિટ દુર્લભ રક્ત ઉપલબ્ધ કરાવ્યું. વલસાડ, તા. 5 જુલાઈ: વિશ્વના સૌથી દુર્લભ રક્તજૂથોમાં ગણાતા Bombay Blood Group (Oh Phenotype) ધરાવતા દર્દીઓ માટે સમયસર રક્ત મેળવવું અત્યંત મુશ્કેલ હોય છે. આવી પરિસ્થિતિમાં વલસાડ … Read more





