શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 7: જ્ઞાનવિજ્ઞાન યોગ – “ભગવાન ક્યાં છે? જાણો કૃષ્ણએ આપેલા 4 સચોટ ઉદાહરણો.”
છઠ્ઠા અધ્યાયમાં મનને શાંત કરવાની રીત સમજ્યા પછી, હવે કૃષ્ણ અર્જુનને એ જણાવે છે કે જે ‘જ્ઞાન’ તે મેળવવા માંગે છે તેનું સ્વરૂપ શું છે. કૃષ્ણ કહે છે કે હજારો માણસોમાંથી કોઈ એક જ મને મેળવવાનો પ્રયત્ન કરે છે, અને તે પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈ એક જ મને સાચે જ ઓળખી શકે છે.મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિદ્યતતિ … Read more





