શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 3: કર્મયોગ – કામ કરવાની સાચી કળા
“શું ભક્તિ કરવા માટે સંસાર છોડવો જરૂરી છે? જાણો ગીતાના ત્રીજા અધ્યાયનો જવાબ.” “નિષ્કામ કર્મ એ જ સફળતાની ચાવી છે.” યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ । સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥ (શ્લોક 21) શ્રેષ્ઠ (મોટા) માણસો જેવું આચરણ કરે છે, અન્ય સામાન્ય માણસો પણ તેવું જ આચરણ કરે છે. તેઓ જે બાબતને પ્રમાણ (આદર્શ) માનીને ચાલે છે, … Read more





