દિવાસો: એક દીવો, 36 કલાકની પરંપરા અને શ્રાવણના આગમનની અનોખી ઉજવણી

🪔 દિવાસો એટલે માત્ર તહેવાર નહીં, દીપ અને પરંપરાનું પર્વ વાપી/ગુજરાત: ગુજરાતની લોકપરંપરામાં કેટલાક તહેવારો એવા છે, જેની પાછળ માત્ર ધાર્મિક માન્યતા નહીં પરંતુ પેઢીઓથી ચાલી આવતી સંસ્કૃતિ અને પરિવારજીવનની ભાવના જોડાયેલી છે. દિવાસો પણ એવો જ એક આગવો તહેવાર છે. આજે 12 ઓગસ્ટ 2026, બુધવારના રોજ અષાઢ વદ અમાસ નિમિત્તે ગુજરાતમાં દિવાસો મનાવવામાં આવી … Read more

70 MLDનો અંતિમ છેડો ક્યાં? 660,36,30,301 ₹ની પાઈપલાઈનનો ‘Selected Disposal Location’ હજુ સવાલોમાં!

OPERATION DEEP SEA – PART 7 :- Vapi CETPથી Deep Sea સુધીની pipeline માટે GIDCના ટેન્ડરમાં ‘Selected Disposal Location’નો ઉલ્લેખ; પરંતુ દરિયાના ચોક્કસ outfall point, marine monitoring અને fishing-zone impact અંગે હવે સ્પષ્ટતા જરૂરી “Operation Deep Seaમાં હવે આપણે પાઈપલાઈનના સૌથી મહત્વના છેડા સુધી પહોંચી ગયા છીએ… વાપી CETPમાંથી દરરોજ 70 MLD treated effluent Deep … Read more

કચ્છ-મોરબીને નવી રેલ સેવાઓથી જોડવાની માંગ: સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી

ભુજ-હરિદ્વાર ટ્રેન લંબાવવા સહિત મોરબી-મુંબઈ વંદે ભારત, ભુજ-થાણા નવી ટ્રેન અને મોરબી-અમદાવાદ-રાજકોટ સેવા શરૂ કરવાની રજૂઆત ચોમાસુ સત્ર દરમિયાન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી કચ્છ અને મોરબી વિસ્તારની રેલ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા તથા નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા અંગે વિવિધ રજૂઆતો કરી હતી. સાંસદ વિનોદ ચાવડાએ કચ્છ-મોરબી … Read more

વાપીના સર્વાંગી વિકાસ માટે ₹55 કરોડની ગ્રાન્ટ: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચેક અર્પણ

વાપી મેયર દક્ષાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર એન. એફ. ચૌધરીએ ₹55 કરોડની ગ્રાન્ટનો ચેક સ્વીકાર્યો વાપી શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ₹55 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મંગળવારે સવારે 10 વાગ્યે યોજાયેલા ચેક અર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે … Read more

વાપી CETP નો 70 MLD પાઈપલાઈન પ્રોજેક્ટ હવે માત્ર પાઇપલાઇન નથી… લોકસભાના સવાલે દરિયાની ચિંતા વધુ ઊંડી કરી!

વાપીનું CETP… 70 MLDનું એફ્લ્યુએન્ટ… અને એ એફ્લ્યુએન્ટને દરિયાના ઊંડાણ સુધી લઈ જતી પાઇપલાઇન. Operation Deep Seaમાં અત્યાર સુધી આપણે પાઇપલાઇનનો રૂટ, દરિયાઈ વિસ્તાર અને તેના સંભવિત પ્રભાવ અંગે સવાલો ઉઠાવ્યા. પણ હવે આ સમગ્ર મામલામાં એક નવો દસ્તાવેજ સામે આવ્યો છે— લોકસભામાં ઉઠેલો સવાલ. અને આ સવાલને સમજીએ તો વાત ફરી ત્યાં જ પહોંચે … Read more

UNને ભારતની ‘મોર કૂટનીતિ’: 5 મોર Geneva પહોંચ્યા, 1981ની પરંપરા ફરી જીવંત

4 વાદળી અને 1 દુર્લભ સફેદ મોર UN Genevaને ભારત તરફથી ભેટ; મોર Wildlife Protection Act હેઠળ Schedule-Iમાં, ત્યારે વિદેશ મોકલવાની કાયદાકીય પ્રક્રિયા શું છે? ભારત અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચેની એક અનોખી પરંપરા ફરી જીવંત થઈ છે. ભારતે Geneva સ્થિત United Nations Office ખાતે પાંચ યુવા મોર ભેટમાં આપ્યા છે. તેમાં ચાર વાદળી મોર અને … Read more

નારગોલના દરિયામાં 70 MLD ડિસ્ચાર્જનો મુદ્દો: માછીમારીથી Seafood Export અને Coastal Tourism સુધીની આખી અર્થવ્યવસ્થા સામે કેટલા સવાલો?

OPERATION DEEP SEA – PART 5 એક પાઈપલાઈન… અને સવાલ માત્ર દરિયાનો નથી! વલસાડ/નારગોલ: નારગોલના દરિયાકાંઠે તાજેતરમાં 1200થી વધુ લોકો દ્વારા હાથ ધરાયેલા મેગા સફાઈ અભિયાનમાં 15 ટનથી વધુ કચરો દૂર કરવામાં આવ્યો. એક તરફ દરિયાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રશાસન અને લોકો મહેનત કરી રહ્યા છે, તો બીજી તરફ વાપી CETPના treated industrial … Read more

નારગોલ બીચ પર આજે 1200થી વધુ લોકો સફાઈ માટે ઉતર્યા. 15 ટનથી વધુ કચરો એકત્ર થયો

OPERATION DEEP SEA — ભાગ 4 પાઈપલાઈન હજુ જમીન પર નથી આવી… છતાં સમુદ્ર કિનારો 15 ટન કચરાથી કચરાય રહ્યો છે! વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના આહ્વાન પર આજે નારગોલ બીચ પર યોજાયેલા મેગા સફાઈ અભિયાનની તસવીરો માત્ર સ્વચ્છતા અભિયાનની સફળતા નથી બતાવતી… આ તસવીરો એક મોટો સવાલ પણ પૂછી રહી છે. નારગોલના દરિયાકાંઠે આજે … Read more

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દમણમાં ભવ્ય બાઈક રેલી, આદિવાસી સમાજની એકતા અને સંસ્કૃતિનો સંદેશ ગુંજ્યો

ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી આરતી અગ્રવાલે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું; દમણના વિવિધ ગામોમાં રેલીનું ભવ્ય સ્વાગત દમણ, 9 ઓગસ્ટ 2026: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા મોટી દમણના લાઈટ હાઉસ ખાતે ભવ્ય મહા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. … Read more

વાપીથી ઉમરગામના દરિયા તરફ પાઇપલાઇન બનશે… પણ દરિયાની દેખરેખ કોણ કરશે?

OPERATION DEEP SEA PART – 3 વાપીથી ઉમરગામના દરિયા તરફ… 70 MLD એફ્લ્યુએન્ટ લઈ જવાની વાત હવે માત્ર ચર્ચા નથી. GIDCએ આ માટે ₹660.36 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. પ્રોજેક્ટમાં offshore અને onshore pipeline સાથે pumping station, electro-mechanical તથા અન્ય infrastructure અને પાંચ વર્ષનું operation & maintenance સામેલ છે. પરંતુ… હવે વાત પાઇપલાઇનની નહીં… ‘જવાબદારીની’ … Read more

error: Content is protected !!