ગુજરાતમાં વરસાદનો અસમાન નકશો: કપરાડામાં 3537 mm તો દ્વારકામાં માત્ર 15 mm

દક્ષિણ ગુજરાત સરેરાશને પાર, કચ્છમાં માત્ર 29% વરસાદ; રાજ્યમાં 16 ઓગસ્ટ સુધી 673.56 mm વરસાદ વલસાડ: ગુજરાતમાં ચોમાસું એકસરખું વરસ્યું નથી. રાજ્યના એક છેડે દક્ષિણ ગુજરાતમાં વરસાદે 30 વર્ષની સરેરાશને પણ પાર કરી દીધી છે, જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો હજુ પણ વરસાદની ભારે ખાધનો સામનો કરી રહ્યા છે.  State Emergency Operation Centre, Gandhinagarના … Read more

70 MLDની પાઈપલાઈનનો રસ્તો જંગલમાંથી? હવે Forest Clearance પર મોટો સવાલ!

OPERATION DEEP SEA – PART 12 ₹660.36 કરોડના Deep Sea Disposal Projectમાં Umargamના Forest Areaને સ્પર્શતો Route હોય તો પર્યાવરણની મંજૂરી, વૃક્ષો અને લીકેજના જોખમ અંગે જવાબદારી કોણ લેશે? વલસાડ/વાપી: વાપી CETPના 70 MLD Deep Sea Effluent Disposal Projectને લઈને Operation Deep Seaમાં હવે એક નવો અને ગંભીર સવાલ સામે આવ્યો છે—29.68 કિલોમીટરની પ્રસ્તાવિત પાઈપલાઈનનો … Read more

70 MLD દરિયામાં જશે… પણ પહેલા કહો, CETPમાંથી દરરોજ નીકળે છે કેટલું?

OPERATION DEEP SEA – PART 11 ₹660.36 કરોડના Deep Sea Disposal Project વચ્ચે CETPના INPUT–TREATMENT–OUTPUTનો આખો હિસાબ હવે જાહેર કરવાની જરૂર કેમ ઊભી થઈ? 70 MLD…! આંકડો સાંભળવામાં નાનો લાગે છે, પરંતુ 70 MLD એટલે દરરોજ 7 કરોડ લિટર જેટલા પ્રવાહીને હેન્ડલ કરવાની ક્ષમતા. હવે સવાલ એ છે— વાપી CETPમાં દરરોજ ખરેખર કેટલું effluent આવે … Read more

વલસાડમાં પૂર દરમિયાન ઉત્તમ કામગીરી બદલ ચાર તલાટી કમ મંત્રીઓનું સન્માન

નદીકાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર, રેસ્ક્યુ, ફૂડ પેકેટ અને સર્વે કામગીરીમાં નોંધપાત્ર યોગદાન બદલ પ્રશસ્તિપત્ર એનાયત વલસાડ | 15 ઓગસ્ટ 2026 વલસાડ જિલ્લામાં 80મા સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે પૂર જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ચાર તલાટી કમ મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કલ્પેશ પટેલ, કૃણાલ પંડ્યા, ચિરાગ પટેલ અને કિરાતસિંહ પરમારને પૂર દરમિયાન … Read more

Tukaram Mundheનો બોલિવૂડ પર સપાટો: Vimal Elaichiની જાહેરાત મામલે Shah Rukh Khan, Ajay Devgn અને Tiger Shroff ને નોટિસ

મહારાષ્ટ્ર FDAનો સવાલ — ‘VIMAL Elaichi’ ખરેખર અલગ પ્રોડક્ટ કે પ્રતિબંધિત Pan Masalaના પ્રચાર માટેનું સરોગેટ બ્રાન્ડિંગ? 15 દિવસમાં ખુલાસો આપવા આદેશ વાપી: મહારાષ્ટ્રના Food & Drug Administration (FDA)એ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને Vimal Elaichiની જાહેરાતમાં ભાગ લેવા મામલે શો-કોઝ નોટિસ ફટકારી છે. મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળની … Read more

પૂરમાં ઘર-સામાન સાથે અનેક લોકોના ‘મહત્વના દસ્તાવેજો’ પણ તણાયા!

વિદ્યાર્થીઓના સર્ટિફિકેટથી નોકરીયાતોના અનુભવ પ્રમાણપત્ર સુધી… વલસાડ તંત્ર વિશેષ વ્યવસ્થા કરે તેવી માંગ વલસાડ | ઔરંગા ટાઈમ્સ વલસાડ જિલ્લામાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ અનેક પરિવારોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને જીવનજરૂરી સામાનને નુકસાન થયું હતું. પૂરનું પાણી ઓસર્યા બાદ હવે અસરગ્રસ્ત પરિવારો સામે એક નવી … Read more

એક જ સરનામું, એક જ બોર્ડના ચહેરા અને CSRની કડી! VCER–VIA–VGEL વચ્ચે શું છે કનેક્શન?

🔎 CSR / CORPORATE CONNECTION INVESTIGATION 2022માં બનેલી Vapi Clean Resources Associationનું registered office VIAના જ સરનામે; 7માંથી 3 ડિરેક્ટર VGELના બોર્ડમાં પણ, જ્યારે VGELના CSRમાં VIA implementing agency તરીકે સામે આવે છે વાપી | વિશેષ તપાસ વાપી GIDCના ઔદ્યોગિક પરિસરમાં CSR, પર્યાવરણ અને સામાજિક કામગીરી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓની ભૂમિકા અંગે તપાસ આગળ વધારતા … Read more

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા 15મી, ઓગસ્ટે 80માં ‘સ્વતંત્રતા દિવસ’ની ભવ્ય ઊજવણી થઈ

સરીગામ ખાતે આવેલ શ્રીમતી.શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી  વિદ્યાપીઠના તારીખ 15મી, ઓગસ્ટ-2026 ના રોજ ’80 માં સ્વતંત્રતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંકુલના સ્ટાફગણ હાજર હતા. તેઓના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને સલામી આપવામાં આવી.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત,સમૂહ નૃત્ય,વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી તેમજ N.C.C. ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ … Read more

વાપી મહાનગરપાલિકા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી :- મેયર દક્ષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન

વ્હોરા સમાજના બેન્ડની દેશભક્તિપૂર્ણ રજૂઆતથી વાતાવરણ બન્યું રાષ્ટ્રમય વાપી મહાનગરપાલિકા ખાતે ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન માન. મેયર શ્રીમતી દક્ષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી મિતેશ દેસાઈ, ચૂંટાયેલા કાઉન્સિલરો, મ્યુનિસિપલ કમિશનર શ્રી એન. એફ. ચૌધરી (IAS), ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી કિરણસિંહ … Read more

વલસાડની નદીઓ પર મહારાષ્ટ્રનો કબજો? પાણી સુરક્ષાની સૌથી મોટી ચેતવણી! 15 ઓગસ્ટે વલસાડના જનપ્રતિનિધિઓને સવાલ — આજે જાગશો કે પાણી ગયા પછી?

વલસાડનું પાણી કેટલું સુરક્ષિત? મહારાષ્ટ્રમાં ડેમોની યોજનાઓ વચ્ચે સૌથી મોટો સવાલ વલસાડ | 15 ઓગસ્ટ વિશેષ તપાસ વલસાડ જિલ્લો દર વર્ષે ભારે વરસાદ મેળવે છે. ઔરંગા, વાંકી, પાર, કોલક, દમણગંગા, દારોઠા અને વારોલી જેવી નદીઓ જિલ્લામાંથી વહે છે. વરસાદી ઋતુમાં આ નદીઓ વલસાડને પાણીથી સમૃદ્ધ બનાવે છે. પરંતુ આ જ પાણીના ભવિષ્ય અંગે એક એવો … Read more

error: Content is protected !!