પૂરગ્રસ્તોની વ્હારે ‘જમિયત ઉલમા એ વાપી ટ્રસ્ટ’ : જામગભાણના 30 પરિવારોને રાશન કીટ, અનેક વિસ્તારોમાં પલંગ-ગાદલા સહિતની સહાય
વલસાડ જિલ્લામાં પૂર બાદ માનવતાની અનોખી મિશાલ : જરૂરિયાતમંદો સુધી અનાજ, કઠોળ, તેલ-મીઠું-મરચું સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી વલસાડ | કપરાડા : વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ક્યાંક ઘરોમાં પાણી ઘૂસી ગયું છે તો ક્યાંક રોજગાર અને જીવનજરૂરી સામગ્રીનો અભાવ સર્જાયો છે. આવા કપરા સમયે વિવિધ સંસ્થાઓ અને … Read more





