ચાણક્ય નીતિ: 2, આ 4 જગ્યાએ પૈસા વાપરવામાં ક્યારેય કંજૂસાઈ ન કરવી, લક્ષ્મીજી આપશે બમણું વળતર
આચાર્ય ચાણક્યને ભારતના સૌથી મહાન અર્થશાસ્ત્રી માનવામાં આવે છે. પૈસા કમાવવા, તેને બચાવવા અને તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તેના નિયમો તેમણે સદીઓ પહેલાં આપ્યા હતા. સામાન્ય રીતે ચાણક્ય પૈસાની બચત કરવાનું કહે છે, પરંતુ તેઓ એવું પણ કહે છે કે 4 ખાસ જગ્યાઓ એવી છે જ્યાં પૈસા ખર્ચવામાં ક્યારેય ખચકાવું ન જોઈએ. ત્યાં … Read more




