વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કે માત્ર ‘ફોટો સેશન’? ખાલી ખુરશીઓ અને પર્યાવરણના નામે નેતાઓનો મોટો વિરોધાભાસ!
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી માટે મોટા-મોટા દાવાઓ અને વાતો ચોક્કસ થઈ, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. આયોજન પાછળનો દંભ અને પદાધિકારીઓની ઉદાસીનતા વાપીની જનતામાં ચર્ચાનો વિષય બની છે. કાર્યક્રમની શરૂઆત ખૂબ … Read more




